હબલ ટેલીસ્કોપ સૌ પ્રથમ ગેલિલીયોએ દૂરબીન ઉપયીગ કરી બ્રહ્માંડના અભ્યાસ માટેની એક નવી દિશા ખોલી અને આવા પ્રશ્નોના ઉત્તરો મેળવવાનો ભગીરથ પ્રયાસ શરુ કર્યો. આ જ રીતે 20મી સદીમાં એડવીન હબલે પોતે બનાવેલા દૂરબીન વડે બ્રહ્માંડનો અભ્યાસ કરેલો. પરંતુ પૃથ્વી પર રહેલા દૂરબીન દ્રારા બ્રહ્માંડનો અભ્યાસ કરવામાં ઘણી મુશ્કેલી પડતી હતી.આથી નાસાએ એક દૂરબીન અંતરીક્ષમાંContinue reading “હબલ ટેલીસ્કોપ”
