ઓનલાઇન પાસપોર્ટ કેવી રીતે કઢાવાય? ઓનલાઇન પાસપોર્ટ મેળવવાની રીત?

ભારતીય પાસપોર્ટ ની અરજી ઓનલાઇન કેવી રીતે કરાય? પાસપોર્ટ સેવા ની ઓનલાઇન વેબસાઈટ પર રજિસ્ટર કરો. (રજિસ્ટર કરવા માટે “Register Now” લિંક ઉપર ક્લિક કરો ). રજિસ્ટર કરેલ લોગીન આઈડી દ્વારા પાસપોર્ટ સેવા ની ઓનલાઇન વેબસાઈટ પર લોગીન કરો. “Apply for Fresh Passport/Re-issue of Passport” લિંક ઉપર ક્લીક કરો. જરૂરી માહિતી ઓનલાઇન અરજી ફોર્મ માં ભરીને સબમિટContinue reading “ઓનલાઇન પાસપોર્ટ કેવી રીતે કઢાવાય? ઓનલાઇન પાસપોર્ટ મેળવવાની રીત?”

Design a site like this with WordPress.com
Get started