સૂર્યગ્રહણ એક અદભુત ખગોળીય ઘટના

સૂર્યગ્રહણ એક અદભુત ખગોળીય ઘટના            ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ હોવાથી તે પૃથ્વી ફરતે ૨૭.૩ દિવસમાં એક વખત પ્રદક્ષિણા કરે છે. ચંદ્ર જે માર્ગે આ પ્રદક્ષિણા કરે છે તે માર્ગને કક્ષા કહે છે, ચંદ્રની આ કક્ષા સંપૂર્ણ ગોળ નથી પરંતુ થોડી લંબગોળ છે માટે ચંદ્ર પોતાની પ્રદક્ષિણા દરમિયાન ક્યારેક પૃથ્વીથી થોડો નજીક હોઈ છે તોContinue reading “સૂર્યગ્રહણ એક અદભુત ખગોળીય ઘટના”

Design a site like this with WordPress.com
Get started