જાણો બ્લેક હોલ અને તેની લેવાયેલ તસવીરો વિશે.

નમસ્કાર મિત્રો , આજે આપણે બ્લેક હોલ અને બ્લેક હોલની લેવાયેલી તસ્વીર વિષે વિગતવાર ચર્ચા કરવાના છિએ. સૌપ્રથમ જાણીએ કે આ બ્લેક હોલ શું છે. બ્લેકહોલને ગુજરાતીમાં કૃષ્ણવિવર કહે છે. બ્લેક હોલ શું છે? મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્ટાઈને વર્ષો પહેલા આપેલા સાપેક્ષવાદના સિદ્ધાંત પ્રમાણે આ બ્લેક હોલ બ્રહ્માંડની એક એવી જગ્યા છે કે જ્યાંથી કશુંજ પાછું આવીContinue reading “જાણો બ્લેક હોલ અને તેની લેવાયેલ તસવીરો વિશે.”

Design a site like this with WordPress.com
Get started