|
અહીં કાટકોણ ત્રિકોણ BAC આપેલ છે. તેમાં ખુણો A કાટખુણો છે.
તથા અહીં BD + DC = BC સમીકરણ (1)
⇒ BA2 = BD × BC સમીકરણ (2)
⇒ AC2 = CD × BC સમીકરણ (3)
સમીકરણ 2 તથા 3 નો સરવાળો કરતા
⇒ BA2 + AC2 = (BD × BC) + (CD × BC)
⇒ BA2 + AC2 = BC (BD + CD)
( BC સામાન્ય લેતા)
⇒ BA2 + AC2 = BC × BC (સમીકરણ 1 પરથી)
⇒BA2+AC2=BC2 જે પાયથાગોરસનો પ્રમેય છે.
|

