આંખની કીકીનું કામ લેન્સ જેવું હોય છે. તે ડોળાની પાછળ રહેલા કોર્નિયા પર પ્રતિબિંબ અસ્પષ્ટ થાય ત્યારે માણસને દ્રષ્ય ધુંધળુ દેખાય છે. નજીકનું વાંચી શકાતું નથી. ચશ્માંના લેન્સ આ પ્રતિબિંબ સ્પષ્ટ બનાવે છે એટલે ચશ્મા પહેરવાથી વધુ સ્પષ્ટ દેખાય છે. ચશ્માની શોધ કોણે કરી તે એક રહસ્ય છે પરંતું બાયફોકલ લેન્સની શોધ બેન્જામીન ફ્રેન્કલીને કરેલી.Continue reading “ચશ્માની શોધ અને તેનો ઈતિહાસ”
