ધૂમકેતુ

ધૂમકેતુ

ધૂમકેતુઓ સૂર્યમંડળની રચના થઇ ગયા બાદ શેષ રહી ગયેલા પદાર્થો માનવામાં આવે છે.પ્લુટોની કક્ષા બાદ ઉર્ટના વાદળ નામે ઓળખાતા સૂર્યમંડળને ફરતું ગોળાકાર કવચ આવેલ છે.
આ ઉર્ટના વાદળોમાં તથા કૂઇપર પટ્ટ નામનાં પ્રદેશમાં અસંખ્ય જાણ્યા-અજાણ્યા ધૂમકેતુઓ વસે છે.સૂર્યથી અતિ દુર હોવાને કારણે સૂર્યની ગરમી ત્યાં સુધી પહોંચતી નથી તેથી આ પ્રદેશમાં ધૂમકેતુઓ શીત અને ઘન સ્વરૂપમાં જ હોય છ………………………………. આ સંપુર્ણ માહિતી જાણવા PDF FILE ડાઉનલોડ કરો ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

Design a site like this with WordPress.com
Get started