🎃કેવી હોય છે સ્થિતિ? 🤔 કોરોના વાયરસ (Corona Virus) ના વધતા સંક્રમણને કારણે વધતા ખતરાને જોતા દેશના તમામ શહેરોમાં લોકડાઉન જેવી સ્થિતિ બની રહી છે. લોકો પોત-પોતાના ઘરમાં કેદ થઈ રહ્યા છે. માત્ર ભારત જ નહી, દુનિયાના ઘણા દેશ જેવા કે, ચીન, ઈટલી, સ્પેન, લંડન જેવી દેશમાં પૂર્ણ રીતે લોકડાઉનની સ્થિતી ચાલી રહી છે. તો આવોContinue reading “શું હોય છે સિટી લોકડાઉન ?”
