પાયથાગોરસ પ્રમેય

પાયથાગોરસ પ્રમેયની સાબિતી પાયથાગોરસના નિયમ પ્રમાણે કાટકોણ ત્રિકોણમાં કાટખુણો બનાવતી બે બાજુઓના વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ બરાબર થાય છે. અહીં કાટકોણ ત્રિકોણ BAC આપેલ છે. તેમાં ખુણો A કાટખુણો છે. તથા અહીં BD + DC = BC  સમીકરણ (1) ⇒ BA2 = BD × BC  સમીકરણ (2) ⇒ AC2 = CD × BC  સમીકરણ (3) સમીકરણ 2 તથાContinue reading “પાયથાગોરસ પ્રમેય”

Design a site like this with WordPress.com
Get started