આપણા ખોરાકમાં પ્રોટીન , વિટામીન , મિનરલ્સ વગેરે સમતોલ પ્રમાણમાં હોવું જોઈએ . જો સમતોલ પ્રમાણમાં ન હોય તો વિવિધ પ્રકારના રોગ થાય છે. પ્રોટીન ખોરાકનો મુખ્ય હિસ્સો છે. ગ્રીક ભાષામાં પ્રોટીનનો અર્થ પ્રથમ કે પ્રાથમિક થાય છે.આપણ સ્નાયુઓ , ચામડી , વાળ, હ્રદય,ફેફ્સા , મગજ વગેરે વિવિધ પ્રકારના પ્રોટીનના બનેલા હોય છે.બાળકના અંગોનો વિકાસContinue reading “પ્રોટીન શું છે?”
