તારાનું સ્થાન બતાવતું જયપુરનું : રામયંત્ર

Ramyantra ⇒જંતરમંતર એ વિવિધ પ્રકારના બાંધકામ ધરાવતી વેધશાળા છે. જેમાં સમ્રાટ યંત્ર , સૂર્ય ઘડિયાળ , રામયંત્ર વગેરે આકાશ દર્શન કરવા માટેના મોટા સાધનો છે.  ખાસ ગણતરી કરીને બનાવેલા બાંધકામોમાં દીવાલો , સ્થંભો અને તેની રચના એવી છે કે આકાશી અવલોકન કરી શકાય. ⇒જંતરમંતરનું રામયંત્ર આકાશમાં રહેલા કોઈ તારા કે ગ્રહનું સ્થાન બતાવે છે. રામયંત્રમાંContinue reading “તારાનું સ્થાન બતાવતું જયપુરનું : રામયંત્ર”

Design a site like this with WordPress.com
Get started